ગુજરાતી સાહિત્યની સરવાણી

સાહિત્ય એટલે સમાજને શબ્દોથી દર્શાવેલો અરીસો. પછી તે કોઇપણ ફોર્મમાં હોય, ચાહે તે કવિતા હોય કે પછી લઘુ-વાર્તા કે પછી નવલકથા જ કેમ ન હોય! સાહિત્યને સમાજના વિકાસ સાથે વણીએ તો સમાજ આપોઆપ પ્રગતિનાં પંથે દોરાય છે.

આવું જ કેટલુંક સાહિત્ય વાંચવા માટે ક્લિક કરો gujlit.com

Leave a Reply