એવા જાંબાઝ લોકોની ગાથા, જે ક્યારેય જાહેર નથી થઇ- India’s Most Wanted

આજ રોજ બોલિવુડની વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જે દેશનાં એવા જવાનોની વાર્તા દર્શાવે છે, જેઓ ક્યારેય જાહેરમાં નહીં આવ્યા અથવા તો તેમની વાત ક્યારેય જાહેર નહીં થાય.

અર્જૂન કપૂર અને રાજેશ શર્મા સ્ટારર India’s Most Wanted નું ટ્રેલર આજરોજ રિલીઝ થયું છે.

ડિરેક્ટરઃ રાજકુમાર ગુપ્તા

પ્રોડ્યૂસરઃ ફોક્સ સ્ટાર સ્ટુડિયો

કાસ્ટઃ અર્જૂન કપૂર, રાજેશ શર્મા, ગૌરવ મિશ્રા

રીલિઝ ડેટઃ 24 મે, 2019

Leave a Reply