Met Galaની કેટલીક ખાસ તસવીરો- તમારા માટે!

તાજેતરમાં જ સોશિયલ મિડિયા પર પ્રિયંકા ચોપરાની ગજબની ફેશનવાળો ફોટો વાઇરલ થયો છે. આ ફોટોને કારણે તેને ઘણીવાર ટ્રોલ કરવામાં આવી છે. જોકે, આ એક ખાસ ફેશન શોની તસવીર છે, જેમાં હોલિવુડનાં બીજા ઘણાં સેલેબ્સ પણ જોડાયા હતા. તેમની કેટલીક ખાસ તસવીરો આ મુજબ છે:

Leave a Reply