રાજકુમાર રાવની આગામી ફિલ્મનાં ટ્રેલરને 50 લાખથી વધુ લોકોએ જોયું

કંગના રનૌત અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મના ટ્રેલરને રિલીઝ થયે એક દિવસ પણ નથી થયો, ત્યારે ફિલ્મને 5 મિલિયનથી વધુ લોકોએ જોઇ લીધું છે.

તમે આ ટ્રેલર જોયું કે નહીં?

Leave a Reply