આવક વેરાની મર્યાદામાં મોટો ફેરફાર: મિડલ ક્લાસને થશે રાહત

કેન્દ્રીય બજેટ 2019ની કેટલીક ખાસ જાહેરાતો

આવક વેરા અંગે ખાસ જાહેરાત:

5 લાખ સુધીની આવક પર હવે કોઇ આવક વેરો નહીં લાગે

સાથે જ કોર્પોરેટ ટેક્સમાં આવક મર્યાદા 50 કરોડથી વધીને 400 કરોડ થઇ છે.

બે કરોડ ખેડૂતોને ડિજિટલ ફાર્મિંગની તાલીમ આપવામાં આવશે, જેમાં દેશના દરેક ખૂણે-ખૂણેથી ખેડૂતને આવરી લેવાશે

ઉચ્ચ શિક્ષણ માટે સ્ટડી ઇન ઇન્ડિયા નામે યોજના લાગુ કરવામાં આવશે, જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાશે: નાણાંમંત્રી નિર્મલા સીતારમન

4 લેબર કોડ સાથે ‘લેબર લો’ ને સરળ બનાવવામાં આવશે

સ્ટાર્ટ- અપ માટે ખાસ ચેનલ શરૂ કરવામાં આવશે અને સાથે જ નવી શિક્ષણનિતિ લાવવામાં આવશે

નિફ્ટી મિડકેપ અને BSE મિડકેપમાં બજેટ ઘોષણાને કારણે જોવા મળ્યો ઘટાડો

2022 સુધી દરેક ઘરમાં વિજળી અને 2024 સુધી દરેક ઘરમાં પાણી!

એવિએશન ક્ષેત્રે FDIને મંજૂરી આપવામાં આવશે

એક વર્ષમાં બેન્કોની NPA 1 લાખ કરોડથી ઘટી, PSU બેન્કોને PCA લેવામાં મળી સફળતા

હાઉસીંગ ફાઈનાન્સનું નિયંત્રણ રિઝર્વ બેન્ક કરશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 લાખ કરોડ રોકાણનો પ્રસ્તાવ

Leave a Reply