મહેન્દ્રસિંહ ધોની બાદ આ ક્રિકેટરે પણ તેને સાથ આપવા જાહેર કરી નિવૃત્તિ.... ડબલ શોક...!

મહેન્દ્રસિંહ ધોની બાદ આ ક્રિકેટરે પણ તેને સાથ આપવા જાહેર કરી નિવૃત્તિ…. ડબલ શોક…!

મહેન્દ્રસિંહ ધોનીએ આજરોજ નિવૃત્તિ જાહેર કરી છે, તે સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. ત્યારે બીજા પણ એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે.

આ ક્રિકેટર બીજું કોઇ નહીં પણ સુરેશ રૈના છે.

મહત્વનું છે કે, આ બંને ખેલાડીની જોડીએ ક્રિકેટમાં ઘણી ધૂમ મચાવી છે. બંને ખેલાડીઓએ લગભગ એકસાથે જ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.

2020 નું વર્ષ ખરેખર ખરાબ સમાચારો લઇને આવ્યું છે, ત્યારે આ પણ એક ખરાબ સમાચાર છે.

Leave a Reply