બોલિવુડનાં શહેનશાહ 'અમિતાભ બચ્ચન' લડશે કોરોના સામે- હોસ્પિટલમાં દાખલ - The Mailer - India

બોલિવુડનાં શહેનશાહ ‘અમિતાભ બચ્ચન’ લડશે કોરોના સામે- હોસ્પિટલમાં દાખલ

કરોડો લોકોનાં દિલમાં સ્થાન પામનાર એવા બોલિવુડનાં એકમાત્ર સદીનાં શહેનશાહ અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારથી સમગ્ર બોલિવુડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આજરોજ તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે.


અમિતાભ બચ્ચન બાદ અભિષેક બચ્ચનનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સમાચાર આવતાં જ મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરતી એક ટ્વીટ કરી છે.

Leave a Reply