શું તમે ડેંડેલિયન ઓઇલનાં ફાયદા જાણો છો? શરીરને બનાવશે આ રીતે મજબૂત! - The Mailer - India

શું તમે ડેંડેલિયન ઓઇલનાં ફાયદા જાણો છો? શરીરને બનાવશે આ રીતે મજબૂત!

ડેંડેલિયન ફૂલ આપણે ત્યાં ઘણાં ઓછાં પ્રમાણમાં જોવા મળે છે. આ ફૂલ બીટા-કેરોટિન અને વિટામીન Aનો ઘણો સારો સ્ત્રોત છે. સાથે જ તેમાં આર્યન, કેલ્શિયમ, ઝિંદ અને ફોસ્ફરસ પણ રહેલાં છે, જે શરીર માટે એક યા બીજી રીતે ઉપકારક બને છે. આ સિવાય ડેંડેલિયન ઓઇલ અને ક્રીમનાં કેટલાંક ખાસ ફાયદાં આ પ્રમાણે છે-

  • પાચનક્રિયાને મજબૂત કરે: ડેંડેલિયનમાં રહેલ લેક્સેટિવ પાચનક્રિયાને સુધારે છે અને ખાવાને હળવું બનાવે છે. સાથે જ તે શરીરમાં સ્ટોમેક એસિડ વધારે છે, જે ફાયદાકારક છે.
  • કિડનીને સપોર્ટ: ડેંડેલિયન ઓઇલ કિડનીને શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવામાં મદદરૂપ બને છે. સાથે જ તે શરીરમાંથી પોટેશિયમને રિપ્લેસ કરે છે.
  • હાઇ બ્લડ-પ્રેશર: ડેંડેલિયનમાં રહેલ ફાઇબર અને પોટેશિયમ યુરિનની માત્રા વધારે છે, જેથી બ્લડ-પ્રેશર કંટ્રોલમાં રહે છે.
  • સોજાને દૂર કરે: ડેંડેલિયનમાં રહેલ ફેટી એસિડ અને એન્ટિ-ઓક્સિડન્ટ શરીરમાંથી સોજો દૂર કરે છે. સાથે જ તે દુખાવો પણ દૂર કરે છે.

Leave a Reply