રવિવારનાં દિવસે ખાસ કરવું આ કામ, જાણો!

રવિવાર એ અઠવાડિયાનો સૌપ્રથમ દિવસ છે. આ દિવસ સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. માટે ખાસ આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાના ફાયદા છે, જેનાથી જીવનમાં ઘણાં લાભ મળે છે.

રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આ સાથે જ ગાયત્રીમંત્રનો જાપ પણ યોગ્ય છે. આપ સૌને ખબર હશે કે સૂર્ય દેવતાને સમર્પિત સૂર્ય નમસ્કાર એ સૌથી ઉત્તમ શારીરિક અને માનસિક કસરત છે.

સૂર્ય નમસ્કારનાં ફાયદા

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે. સૂર્યદેવના દિવસ ઉત્તરાયણે નીચે પ્રમાણેના મંત્રો બોલી બાર વાર સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થાય છે. *

ૐ સૂર્યાય નમઃ

ૐ ભાસ્કરાય નમઃ

ૐ મિત્રાય નમઃ

ૐ ભાનવે નમઃ

ૐ ખગાય નમઃ

Leave a Reply