મુંબઇ: આજરોજ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ ક્રિકેટ જગતનાં એક સ્ટારે ક્રિકેટમાંથી આઝાદી લીધી છે. ભારતનાં સ્ટાર ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી છે.
મહત્વનું છે કે, આ સમાચાર અણધાર્યા છે અને કરોડો ફેન્સ માટે નિરાશાજનક છે. આ સમાચાર સાથે એક યુગનો અંત આવ્યો છે.