શું તમે પણ તમારી વધેલી ચરબીથી પરેશાન છો, તો અપનાવો આ ટિપ્સ!

તમારા વધેલા પેટને નિયંત્રણમાં લાવવા માંગો છો? ઘણાં નુસખા અજમાવ્યા પણ કારગર નથી?

… તો તો આ ટિપ્સ તમારા માટે જ છે!

  • તમારા મસલ્સને ટન કરવા અને એક પરફેક્ટ શેપમાં લાવવા માટે વર્ક-આઉટ જરૂરી છે. તમારી ચરબી ઓગાળવા માટે તે ખાસ જરૂરી છે.
  • એક પ્રોપર ડાયેટને અનુસરો, કે જેમાં તાજાં ફળો, ડ્રાયફ્રુટ્સ, સ્પ્રાઉટ્સ અને સલાડનો સમાવેશ થતો હોય.
  • એક્સરસાઇઝનો એક પ્રોપર શિડ્યુલ બનાવો કે જેમાં કસરત વડે દરેક મસલ્સને મજબૂતાઇ મળે. સાથે જ તમારું વજન પણ નિયંત્રણમાં આવે.
  • તમારા દૈનિક શિડ્યુલમાં યોગા, સૂર્યનમસ્કાર, નૌકાસન, ભુજંગાસન જેવા આસનોનો પણ સમાવેશ કરવો. જેથી દરેક મસલ્સને પૂરતો ન્યાય મળે. સાથે જ તેને અનુકૂળ ન્યુટ્રીશન પણ અનુસરો.

Leave a Reply