બહેરાશ ધરાવતા લોકો માટે કુરાનની આયાતો શીખવી થઇ આસાન

નવી દિલ્હી: ગત 5મી મેથી વિશ્વભરમાં મુસ્લિમોનાં પવિત્ર એવા રમજાન મહિનાની શરૂઆત થઇ છે. સામાન્ય રીતે…

ભારત જ નહીં, વિદેશમાં પણ લોકોને રાજકીય પક્ષો પર વિશ્વાસ નથી રહ્યો!

નવી દિલ્હી: આજરોજ આફ્રિકન દેશ સાઉથ આફ્રિકામાં ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રજાજનોમાં ઉત્સાહની સાથોસાથ રોષ પણ…

…અને પાઇલટે જાણી જોઇને પ્લેનને નદીમાં ઉતારી દીધું!

શુક્રવારનાં રોજ અમેરિકાનાં ફ્લોરિડામાં એક હવાઇ દુર્ઘટના થતાં રહી ગઇ હતી. બોઇંગ 737 કૉમર્શિયલ જેટ વિમાન…

ઇસ્ટરનાં દિવસે શ્રીલંકામાં બોમ્બ-બ્લાસ્ટ: 160થી વધુ લોકોનાં મૃત્યુ

મુંબઇ: દક્ષિણ એશિયામાં આવેલા શ્રીલંકામાં આજે ઇસ્ટરનાં દિવસે રવિવારે સવારે 8.45 વાગ્યે રાજધાની કોલંબો સહિત દેશના…

પાકિસ્તાનમાં મોંધવારી સાતમા આસમાને, દૂધના ભાવ 180 રૂપિયે લીટર!

આતંકવાદને પોષતા દેશ પાકિસ્તાનમાં મોંધવારીએ ભરડો લીધો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ચારેકોરથી પાકિસ્તાનની ઝાટકણી…

ભારતના A-SAT ટેસ્ટથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ખતરો: નાસા

27 માર્ચના રોજ ભારતે પૃથ્વીની લો અર્થ ઓરબીટ (એલ.ઈ.ઓ.) કક્ષામાં સ્થિત એક 740 કિલોના પૂર્વ-નિર્ધારીત સેટેલાઈટને…

લો બોલો- બાંગ્લાદેશી ક્રિકેટરે પોતાની પિતરાઇ બહેન સાથે જ લગ્ન કર્યા!

ઢાકા: ગત અઠવાડિયા ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં એક મસ્જિદ પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં…

કૌભાંડી નીરવ મોદીની લંડન પોલીસે કરી ધરપકડ- જામીન નામંજૂર

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કમાં 1300 કરોડ કરતા પણ વધારે રુપિયાનુ કૌભાંડ આચરી વિદેશમાં ફરાર થઈ…

આપણા સૂર્યમંડળનો નવમો ગ્રહ પૃથ્વીથી 5 થી 10 ઘણા મોટો હશે – રિસર્ચ

‘પ્લેનેટ નાઈન’, એટલે કે આપણા સૂર્યમંડળનો નવમો ગ્રહ કદાચ આપણી પૃથ્વીથી પાંચથી દસ ઘણો મોટો હોય…