અતરંગી મસાલો Archives - The Mailer - India

વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે જયપુરમાં, આ પ્રકારની હશે વિશેષતાઓ

રાજસ્થાનમાં દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. 100 એકડમાં બનનાર આ…

શ્રીલંકન ક્રિકેટર કુશાલ મેન્ડિસની કરાઈ ધરપકડ, જાણો શું છે કારણ!

શ્રીલંકન ક્રિકેટર કુશાલ મેન્ડિસની શ્રીલંકાની પોલિસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા કુશાલ મેન્ડિસની કારનું થોડા…

મહિલા ક્રિકેટની તેંડુલકર ગણાતી મિતાલી રાજના ક્રિકેટમાં 21 વર્ષ નોટઆઉટ

મિતાલી રાજ, ભારતીય મહિલા ક્રિકેટની સાથે-સાથે વર્લ્ડ મહિલા ક્રિકટમાં ખુબ જ મોટુ નામ. મિતાલીએ આજના દિવસે…

સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ થશે રિલીઝ- આ પ્લેટફોર્મ પર જોઇ શકશો!

ભાગ્યે જ તમે હજી માની શકશો કે સુશાંત સિંહ રાજપુત આપણી વચ્ચે નથી. આ દમદાર એક્ટર…

પાકિસ્તાનનાં આ 7 ક્રિકેટરોને થયો કોરોના, જાણો નામ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવ્યું છે કે બીજા સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ નોંધાયા…

વિશ્વનાં નંબર 1 ટેનિસ પ્લેયરને કોરોના- ફેન્સ ચિંતામાં

વિશ્વનાં નંબર 1 ટેનિસ ખેલાડી એવા નોવાક જોકોવિચને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારથી સમગ્ર…

ત્રિપુરાની અંડર- 19ની મહિલા ક્રિકેટરે કરી આત્મહત્યા

અયંતી રિયાંગ ખૂબ સારી ખેલાડી હતી. તેમના મૃત્યુના સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે. ભારતીય અંડર- 19…

સુશાંત સિંહને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનાં આરોપમાં બોલિવુડનાં આ ખાન સામે કેસ નોંધાયો!

બોલિવુડનાં ચાર્મિંગ એક્ટર સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે, જેમાં શોષણનો ભોગ…

સુશાંત સિંહ રાજપુતની મોત પાછળ બોલિવુડ ઇન્ડસ્ટ્રીનો હાથ? જાણો શું કહે છે કંગના રનૌત!

ગતરોજ બોલિવુડનાં દિગ્ગજ કલાકાર એવા સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી છે, જેનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી શોકમાં છે.…

ચાંદ પર જમીન ખરીદી હતી સુશાંત સિંહ રાજપુતે, સાથે જ આ ખાસ મશીન પણ હતું!

બોલિવુડનાં ધોની એવા સુશાંત સિંહની અણધારી વિદાયથી સમગ્ર ભારત સ્તબ્ધ છે. ખૂબ જ નાની ઉંમરમાં આ…