કોરોનાની ડરવાની જરૂર નથી: વાંચી લો આ સારા સમાચાર - The Mailer - India

કોરોનાની ડરવાની જરૂર નથી: વાંચી લો આ સારા સમાચાર

નવી દિલ્હી: દુનિયાભરમાં જ્યારે કોરોનાની રસી શોધવા અને તેના પરીક્ષણની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે ભારતમાં પણ COVAXIN નો ટ્રાયલ થઇ રહ્યો છે. ત્યારે આ રસીને લઇને એક સારા સમાચાર છે.

દિલ્હીનાં AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર ન જોવા મળી હતી. AIIMS માં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી. ત્યારે એવું જાણવા મળ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને અન્ય કોઈ પ્રકારની તકલીફ નથી પડી.

Leave a Reply