Happy B’day Honey Singh: તમે આ ખાસ ગીતો સાંભળ્યા છે હની સિંહના?

પ્રખ્યાત રેપ સિંગર અને બોલિવુડમાં ઘણાં ગીતોમાં રેપ કરનાર યો યો હની સિંહનો આજે જન્મદિવસ છે. તેમનું મૂળ નામ હિર્દેશ સિંહ છે. 15મી માર્ચ, 1983નાં રોજ પંજાબનાં હોશિયારપુરમાં તેમનો જન્મ થયો હતો.

હની સિંહે યુનાઇટેડ કિંગ્ડમની ટ્રિનિટી સ્કૂલમાં જઇ મ્યુઝિક શીખ્યા હતા. તેમના ઘણાં ગીતો BBC Asian Chartsમાં ટોપ પર રહ્યા હતાં. તેમાંથી તેમનું ખાસ આલ્બમ ‘International Villager’ના ગીતો ખાસાં ફેમસ થયાં હતા. તેમના ગીતો પાર્ટીની શાન હતાં.

તેમણે ઘણાં પંજાબી અને સાથે જ આંતરરાષ્ટ્રીય રેપર સાથે કામ કર્યુ છે. ત્યારે આજરોજ તેમના જન્મદિવસે કેટલાંક ખાસ ગીતો જે તમારે સાંભળવા રહ્યા:

1- Chaar Bottle Vodka with Sunny Leone

2- One Bottle Down

3- આજ બ્લ્યુ હૈ પાની પાની

4- Angrezi Beat with Gippy Grewal

5- Brown Rang

Leave a Reply