Hardik Pandya નાં આ ફોટોઝ જોઇ તમે પણ ફિટનેસને લઇ સિરિયસ બનશો! - The Mailer - India

Hardik Pandya નાં આ ફોટોઝ જોઇ તમે પણ ફિટનેસને લઇ સિરિયસ બનશો!

નવા વર્ષે ઘણાં લોકો નવા-નવા રેઝોલ્યુશન લેતાં હોય છે કે આ વર્ષે આ નવું કામ કરીશું અથવા તો આ રીતે પોતાનો કે પરિવારનો વિકાસ કરીશું. મોટાભાગે લોકો ફિટનેસ અને હેલ્થને લઇને રેઝોલ્યુશન લેતાં હોય છે કે જીમ ચાલુ કરશે અથવા રોજ રેગ્લુયર કસરત કરશે.

હાર્દિક પંડ્યાએ શેર કરી તસવીરો

સ્ટાર ક્રિકેટર એવા હાર્દિક પંડ્યાએ આજરોજ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એક્સરસાઇઝ કરતાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, એક ખેલાડી તરીકે ફિટનેસ ઘણું અગત્ય ધરાવે છે. ત્યારે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે- New Year, New Hustle

આ તસવીરોમાં હાર્દિક પંડ્યા અન્ય ક્રિકેટર્સ જોડે રેગ્યુલર એક્સરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે. ભારતીય ખેલાડીઓમાં મોટાભાગે દરેક ખેલાડી ફિટનેસ ફ્રિક છે. જેમાં ખાસ કરીને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ત્યારે પોતાના ફેવરિટ ક્રિકેટર પાસેથી આપણે પણ પ્રેરણા લઇએ અને હેલ્થ પ્રત્યે સભાન બનીએ.

Leave a Reply