હવે ફેસબુક અને પબજી પર પ્રતિબંધ, જાણો ક્યાં? - The Mailer - India

હવે ફેસબુક અને પબજી પર પ્રતિબંધ, જાણો ક્યાં?

આજરોજ ભારતીય આર્મીએ તેમના જવાનોને ફેસબુક, પબજી, ટિન્ડર સહિતની એપ્સ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ તેમના ફોનમાંથી ડિલીટ કરવા પણ કહ્યું છે.


આ લિસ્ટમાં વીગો વીડિયો, વિમેટ, ઝુમ એપ તથા ટિન્ડર, અઝર, હેપન જેવી ડેટિંગ એપનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply