આખરે IPL નો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે રમાશે પ્રથમ મેચ? - The Mailer - India

આખરે IPL નો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે રમાશે પ્રથમ મેચ?

દુબઈ: ક્રિકેટરસિયાઓની ચાહનો આખરે અંત આવ્યો છે. આજરોજ BCCI દ્વારા IPL નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થયો છે. ત્યારે સૌપ્રથમ મેચ ગત વર્ષના વિનર એવા મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

ઇતિહાસમાં સૌપ્રથમ વખત રવિવારની જગ્યાએ મંગળવારે ફાઇનલ

આ વખતની સિઝનમાં એવું બનશે કે ફાઇનલ મંગળવારનાં રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં 10 દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2-2 મેચ રમાશે.

સાંજની મેચ જૂના કાર્યક્રમ કરતાં અર્ધો કલાક પહેલાં એટલે કે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે બપોરની મેચ 3:30 વાગ્યે રમવામાં આવશે.

Leave a Reply