હોર્મોનલ ચેન્જીસ વિશે આટલું જાણવું જરૂરી છે

દરેક મનુષ્યના જીવનમાં એક તબક્કે હોર્મોનલ ચેન્જીસ આવતાં હોય છે અને તે વખતે શરીર અને મન પર અમુક અસરો થાય છે, તે જાણવી ખૂબ જરૂરી છે.

આ અસરોમાં મૂડ ખરાબ રહેવો, સતત થાક લાગવો તથા તાણ રહેવું જેવાં હાવ-ભાવ જોવા મળે છે. સાથે જ વજનમાં સતત વધારો, પાચન-શક્તિમાં બદલાવ થવો, વાળ ખરવા, પરસેવો થવો જેવી બાબતો પણ સામાન્ય રીતે જોવા મળે છે. તો આ બદલાવથી ગભરાવું નહીં, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ થઇને સામાન્ય જીવનમાં થોડાંક ફેરફાર કરવા.

Leave a Reply