જામનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જામનગરના લોકોને માસ્ક વિતરણનો કાર્યક્રમ - The Mailer - India

જામનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જામનગરના લોકોને માસ્ક વિતરણનો કાર્યક્રમ

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ 998 કેસ સામે આવ્યા છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધારે છે, ત્યારે જામનગરમાં આજરોજ માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાઇસ ચેરમેન ડોક્ટર અવિનાશભાઈ ભટ્ટ. હરેન્દ્રભાઇ ભાડલા વાળા. એડવોકેટ પ્રફુલભાઈ કનખરા દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એક હજારથી પણ વધારે માસ્ક નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

Leave a Reply