રાજ્યસભાનાં નવા ચૂંટાયેલા સભ્યોને સોંપાઇ આ જવાબદારી - The Mailer - India

રાજ્યસભાનાં નવા ચૂંટાયેલા સભ્યોને સોંપાઇ આ જવાબદારી

રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોને કેન્દ્ર સરકારની જુદી – જુદી સમિતિમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ અંતર્ગત, કોને કઇ સમિતિ મળી, તે જાણો.

નરહરિ અમીનને રેલવે સંશોધન સમિતિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. શ્રીમતી રમીલાબેન બારાનો સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય, અભયભાઈ ભારદ્વાજનો લો એન્ડ જસ્ટિસમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સમાવેશ થયો છે.

Leave a Reply