ગુજરાત અને લદ્દાખનાં મહત્વનાં પદે ભાજપે કરી આ નેતાઓની વરણી, જાણો... - The Mailer - India

ગુજરાત અને લદ્દાખનાં મહત્વનાં પદે ભાજપે કરી આ નેતાઓની વરણી, જાણો…

નવી દિલ્હી: આજરોજ ભાજપ દ્વારા ગુજરાત અને લદ્દાખનાં પ્રમુખ પદે મહત્વની વ્યક્તિઓની નિમણૂક કરી છે. ગુજરાતમાં નવસારીનાં સાંસદ એવા સી.આર. પાટીલ તો લદ્દાખમાં જામયાંગ સેરિંગની પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક કરી છે.


ભાજપનાં નેશનલ પ્રેસિડેન્ટ જે.પી.નડ્ડા દ્વારા આ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો ટર્મ પૂરો થયા બાદ કોના હાથમાં ભાગદોડ જશે, તેની ચર્ચાઓ ચાલુ થઇ ગઇ હતી. ઘણાંના મોઢે કુંવરજી બાવળિયાનું નામ પણ ચગ્યુ હતું, તો ઘણાં કોઇ નવા જ ચહેરાની વાત કરતાં હતા.

Leave a Reply