ઓવૈસીની પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ, અમદાવાદનાં આ વોર્ડમાં AIMIM નાં ચારેય ઉમેદવાર જીત્યા! - The Mailer - India

ઓવૈસીની પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ, અમદાવાદનાં આ વોર્ડમાં AIMIM નાં ચારેય ઉમેદવાર જીત્યા!

મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થઇ છે.

અમદાવાદનાં જમાલપુર અને મક્તમપુરા વોર્ડમાં AIMIM નાં ઉમેદવારોનો વિજય થયો છે. વિજય બાદ લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે.

The BJP does not want Owaisi, the BJP does not need Owaisi

મહાનગરપાલિકામાં જીત સાથે ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રી

મહત્વનું છે કે, ખાડિયા-જમાલપુર, મક્તમપુરા, જુહાપુરા જેવા વિસ્તારોમાં AIMIM નાં ઉમેદવારો ઊભા રહ્યા હતા, ત્યારે બહેરામપુરામાં કોંગ્રેસ સામે AIMIM નો પરાજય થયો છે. ત્યારે આજરોજ અસદુદ્દીન ઓવૈસી જાહેર મિટિંગ માટે મોડાસા અને ગોધરામાં હાજર રહેવાના છે.

Leave a Reply