વડાપ્રધાન દ્વારા આજરોજ ફરી એકવાર સંબોધન - The Mailer - India

વડાપ્રધાન દ્વારા આજરોજ ફરી એકવાર સંબોધન

નવી દિલ્હી: આજરોજ વડાપ્રધાન દ્વારા વધુ એકવાર સંબોધન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

આ પહેલાં વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાતમાં જનતા કર્ફ્યુની વાત કરવામાં આવી હતી, ત્યારે તેઓ કોરોના સંબંધિત વધુ માહિતી આપશે. જોકે, જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાન કરફ્યુની જાહેરાત કરી શકે એમ છે. પરંતુ, ધ મેઇલર આવી કોઇ વાતની પુષ્ટિ કરતું નથી.

લોકડાઉન હોવા છતાં ઘણાં રાજ્યોમાં લોકો દ્વારા ઘટનાની ગંભીરતા ન રાખીને બહાર નીકળવામાં આવે છે.

Leave a Reply