ઝવેરચંદ મેઘાણીની આ નવલકથા વાંચો ઓનલાઇન! - The Mailer - India

ઝવેરચંદ મેઘાણીની આ નવલકથા વાંચો ઓનલાઇન!

લોકડાઉનનાં આ સમયમાં ઘણાં લોકોએ અવનવા પુસ્તકો વાંચીને તેમનો સમય વિતાવ્યો હશે. ત્યારે આજે તમને એક એવા પુસ્તકની વાત કરીશ, જે ખમીરવંતા લેખક અને આપણાં સૌના ચહીતા એવા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે.



‘તુલસી ક્યારો’ આ નવલકથાનું નામ છે. આમ તો લેખકની બીજી ઘણી નવલકથાઓ પણ છે, પરંતુ, તુલસી ક્યારો એ એવા સમાજની વાર્તા સ્પષ્ટ કરે છે, જે ઘણી રસપ્રદ છે. આઝાદી પહેલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ નવલકથા વાંચો અહીં…

તુલસી ક્યારો-ઝવેરચંદ મેઘાણી

Leave a Reply