...તો આ તારીખે રિલીઝ થશે રામ ચરણ અને જુનિયર NTR ની RRR! જાણો તારીખ... - The Mailer - India

…તો આ તારીખે રિલીઝ થશે રામ ચરણ અને જુનિયર NTR ની RRR! જાણો તારીખ…

આજરોજ બપોરે RRR Movie નાં #Twitter હેન્ડલથી ખાસ ટ્વિટ કરીને અપડેટ આપવામાં આવી છે, જે ફેન્સ માટે ખાસમખાસ અને લેટેસ્ટ માહિતી લઇને આવ્યું છે. જી હાં, RRR મુવી કે જે મોસ્ટ અવેઇટેડ તેલુગુ મુવી છે, તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

આ ટ્વીટ અનુસાર 13મી ઓક્ટોબરનાં રોજ RRR મુવી રિલીઝ કરવામાં આવશે. આ મુવીમાં લીડ રોલમાં જુનિયર NTR અને રામચરણ જોવા મળશે.

Image

મહત્વનું છે કે, થોડાંક દિવસો પહેલાં જ ફિલ્મનો ક્લાઇમેક્સ સીન શુટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતાનાં રોલમાં જોવા મળશે, જે એક હિસ્ટરીકલ કેરેક્ટર છે.

Leave a Reply