જાણો, ક્યારે રિલીઝ થશે અક્ષયની સૂર્યવંશી?

રોહિત શેટ્ટી લઇને આવી રહ્યા છે વધુ એક પોલિસ બેઝ્ડ ફિલ્મ, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. સૂર્યવંશી નામની આ ફિલ્મ કે જે સિમ્બા ફિલ્મના અંત ભાગમાં જાહેર કરવામાં આવી હતી, તે માર્ચમાં રિલીઝ થવાની છે.

આ ફિલ્મની રિલીઝ ડેટ અનોખી રીતે જાહેર કરવામાં આવી છે. તે માટે જુઓ આ વિડીયો-

Leave a Reply