પ્રજાસત્તાક દિવસને લઇને સામાન્ય વહીવટ વિભાગની ખાસ SOP, જાણો... - The Mailer - India

પ્રજાસત્તાક દિવસને લઇને સામાન્ય વહીવટ વિભાગની ખાસ SOP, જાણો…

26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે તેના ખાસ કાર્યક્રમો અંગે સામાન્ય વહીવટ વિભાગે SOP જાહેર કરી છે. આ અંતર્ગત, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાનાં નિયમો જાહેર કર્યા છે, જેનું પાલન દરેકએ કરવાનું રહેશે.

Govt to scale down Republic Day celebrations amid COVID-19 crisis- The New  Indian Express
પ્રજાસત્તાક દિવસની ખાસ પરેડ

શું છે આ SOP માં?

  • રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે
  • જિલ્લા કક્ષાએ 400 લોકો હાજર રહી શકશે
  • તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે
  • પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત પાલન કરવુ પડશે
  • સામન્ય વહીવટ વિભાગે બહાર પડ્યો પરિપત્ર

Leave a Reply