રાજકોટમાં યુવકે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત; જુઓ VIDEO - The Mailer - India

રાજકોટમાં યુવકે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત; જુઓ VIDEO

રાજકોટમાં દિન પ્રતિદિન રેપ મર્ડર ચોરી લૂંટફાટના કેસો સામે આવી રહ્યા ત્યારે આ કોરોના કાળમાં રાજકોટ શહેરમાં ધોળા દિવસે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ઉંચી ફિલ્ડિંગ પરથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટના શીતલ પાર્ક ચોક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગ પરથી એક યુવકે 12 મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટના બનતા જ બિલ્ડીંગમાં ચકચાર મચી ગઇ હતી અને તાત્કાલિક પોલીસ બોલાવી હતી. જોકે આપઘાતનું કારણ હજુ અકબંધ છે અને પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો.

Leave a Reply