ગણેશ ગાયતોંડેનું ટીઝર જોયું? - The Mailer - India

ગણેશ ગાયતોંડેનું ટીઝર જોયું?

Netflix ની બહુચર્ચિત સિરીઝ સેક્રેડ ગેમ્સનો બીજો ભાગ આવી રહ્યો છે, ત્યારે નવાઝુદ્દીન સિદ્દીકી જેનું કેરેક્ટર ભજવી રહ્યા છે, તે ગણેશ ગાયતોંડેનું ટીઝર રિલીઝ થયું છે.

भगवान को मानते हो? આ સવાલ અંગે ગણેશ ગાયતોંડે શું કહે છે, જુઓ!

Leave a Reply