સંજય દત્ત ફરીથી જોવા મળશે ખૂંખાર લુકમાં - The Mailer - India

સંજય દત્ત ફરીથી જોવા મળશે ખૂંખાર લુકમાં

અભિનેતા સંજય દત્ત ફરીથી આવી રહ્યા છે એક્શન-પેક્ડ ફિલ્મ લઇને જેનું નામ છે-પ્રસ્થાનમ. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીજ થયું છે, જેમાં સંજય દત્તની સાથે જેકી શ્રોફ, મનિષા કોઇરાલા, ચંકી પાંડે, અલી ફઝલ અને અન્ય સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે.

20 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર જુઓ અહીં:

Leave a Reply