ISRO નો સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ તોડ્યો આ અબજોપતિએ, એકસાથે અધધધ... સેટેલાઇટ લોન્ચ કર્યા! - The Mailer - India

ISRO નો સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ તોડ્યો આ અબજોપતિએ, એકસાથે અધધધ… સેટેલાઇટ લોન્ચ કર્યા!

ભારતની ISRO નો સૌથી વધુ સેટેલાઇટ તરતા મૂકવાનો રેકોર્ડ આ ઇન્ટરનેશનલ કંપનીએ તોડ્યો છે. જી હાં, અબજોપતિ એવા એલન મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

એલન મસ્કની SpaceX કંપનીએ ભારતનો રેકોર્ડ તોડતા એક જ રોકેટ વડે 143 સેટેલાઇટને અંતરીક્ષમાં મોકલ્યા છે.

આ પહેલાના રેકોર્ડ ભારતના નામે હતો. 2017ના વર્ષમાં ભારતે એક રોકેટ વડે 104 સેટેલાઇટને અંતરીક્ષમાં મોકલ્યા હતા. આ પેહલા SpaceX એક સાથે 48 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.

Leave a Reply