દેશનાં આ રાજ્યએ વધાર્યુ લોકડાઉન, આ તારીખ સુધી રહેશે બધુ બંધ - The Mailer - India

દેશનાં આ રાજ્યએ વધાર્યુ લોકડાઉન, આ તારીખ સુધી રહેશે બધુ બંધ

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે અમુક રાજ્યોએ લોકડાઉન વધારવાની માંગ ઉઠાવી હતી. આ બધા વચ્ચે પ. બંગાળે લોકડાઉન વધાર્યુ છે.

પ.બંગાળ સરકારે રાજ્યમાં દિન-પ્રતિદિન સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો લંબાવવાનો નિર્ણય લીધો છે અને 31મી જુલાઇ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

Leave a Reply