સુશાંત સિંહની આખરી ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, જોઇને તમે ભાવુક થઇ જશો! - The Mailer - India

સુશાંત સિંહની આખરી ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, જોઇને તમે ભાવુક થઇ જશો!

બોલિવુડનાં દમદાર એક્ટર અને અચાનક સુસાઇડ કરી આપણી વચ્ચેથી વિદાય લેનાર એવા સુશાંત સિંહ રાજપુતની આખરી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

‘દિલ બેચારા’ ફિલ્મ કે જે હોટસ્ટાર પર રિલીઝ થવાની છે, તેમાં સુશાંત સિંહ રાજપુતની સાથે સંજના સંઘી પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 24 મી જુલાઇના રોજ સ્ટ્રીમ થશે.

Leave a Reply