સૂર્યવંશીનું ટ્રેલર આવી ગયું: તમે જોયું કે નહીં?

સિંઘમ અને સિમ્બા બાદ રોહિત શેટ્ટી વધુ એક પોલીસની ફિલ્મ લઇને આવી પહોંચ્યા છે, ત્યારે અક્ષય કુમાર તે ફિલ્મમાં લીડ રોલમાં છે.

સૂર્યવંશી નામની આ ફિલ્મનું ટ્રેલર આખરે આવી ગયું છે, ત્યારે જુઓ તેનું ટ્રેલર!

મહત્વનું છે કે, આ ફિલ્મ 24મી માર્ચે રિલીઝ થવાની છે.

Leave a Reply