સમગ્ર ભારતનાં 75 જિલ્લાઓ લોકડાઉન, જાણો તમારો જિલ્લો છે કે નહીં?

અમદાવાદ: કોરોનાનાં કેસ એક બાજુ વધી રહ્યા છે, તો બીજી બાજુ દેશમાં આજે જ બે મૃત્યુ થયા છે. આ કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં જ્યાં કેસ વધારે છે, તે લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જાણો, કયા રાજ્યના કયા જિલ્લાઓ લોકડાઉન?

ગુજરાત: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ

હરિયાણા: ફરિદાબાદ, પાનીપત, સોનીપત, પંચકુલા, ગુરુગ્રામ

દિલ્હી: નોર્થ વેસ્ટ દિલ્હી, નોર્થ ઇસ્ટ દિલ્હી, નોર્થ દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, ઇસ્ટ દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી

છત્તીસગઢ: રાયપુર

ઉત્તરાખંડ: દહેરાદૂન

આંધ્ર પ્રદેશ: પ્રકાશમ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા

કેરળ: કાસરગોડ, કોટ્ટઇમ, મલ્લપુરમ, અલ્લાપુઝા, એર્નાકુલમ, ઇડુકી, કન્નોર, ત્રિસુર, ત્રિવેન્દ્રમ, પટ્ટનામથિટ્ટા

ચંદીગઢ

હિમાચલ પ્રદેશ: કાંગરા

જમ્મુ અને શ્રીનગર કેન્દ્રશાસિત પ્રદેશ: જમ્મુ, શ્રીનગર

કર્ણાટક: કોડાગુ, બેંગ્લુરુ, કાલાબુરાગી, મૈસુરુ, ચિક્કાબલ્લાપુરા

લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ: લેહ, કારગિલ

મહારાષ્ટ્ર: અહેમદનગર, મુંબઇ, પૂણે, નાગપુર, મુંબઇ સબર્બન એરિયા, રત્નાગીરી, થાને, યવતમાલ, ઔરંગાબાદ, રાયગઢ

ઓરિસ્સા: ખુર્દા

પોંડિચેરી: માહે

પંજાબ: હોશિયારુપર, SAS નગર, SBC નગર

રાજસ્થાન: ભીલવાડા, ઝુંઝુનુ, સીકર, જયપુર

તમિલનાડુ: ચેન્નાઇ, ઇરોડ, કાંચીપુરમ

તેલંગાણા: ભદ્રાગીરી કોઠાગુડામ, રંગા રેડ્ડી, સાંગા રેડ્ડી, હૈદરાબાદ, મેડચાઇ

ઉત્તર પ્રદેશ: આગ્રા, ગાઝિયાબાદ, લખનૌ, જીબી નગર, વારાણસી, લખમીપુર ખેરી

પ. બંગાળ: કોલકાતા, નોર્થ 24 પરગણાં

Leave a Reply