વિશ્વનાં નંબર 1 ટેનિસ પ્લેયરને કોરોના- ફેન્સ ચિંતામાં - The Mailer - India

વિશ્વનાં નંબર 1 ટેનિસ પ્લેયરને કોરોના- ફેન્સ ચિંતામાં

વિશ્વનાં નંબર 1 ટેનિસ ખેલાડી એવા નોવાક જોકોવિચને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારથી સમગ્ર ટેનિસ જગતમાં હડકંપ મચી ગયો છે.

મૂળ સર્બિયન ખેલાડી એવા નોવાક જોકોવિચનાં કોરોના ટેસ્ટના સમાચાર મંગળવારનાં રોજ આપ્યા હતાં. આ પહેલાં ક્રોએશિયાનાં બોર્ના કોરિક, ગ્રિગોર ડિમિટ્રોવ અને વિક્ટોર ટ્રોઇકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply