- Bigg Boss 13 પહેલાં બાલિકા વધુથી ફેમસ થયા હતા સિદ્ધાર્થ
- હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં કર્યો હતો અંગદનો રોલ
ટેલિવિઝન એક્ટર અને Bigg Boss 13 માં વિનર એવા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી આજરોજ નિધન થયું છે. 40 વર્ષની નાની વયે દુનિયાને અલવિદા કહેનાર એક્ટરનાં આ સમાચારથી ટીવી જગત સહિત લાખો ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે.
TV actor Siddharth Shukla passes away, say Mumbai Police pic.twitter.com/z1o3aESFP9
— ANI (@ANI) September 2, 2021
આ પહેલાં તેમણે કેટલીક દવાઓ લીધી હતી, જેની પુષ્ટિ કૂપર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. મુંબઇ પોલીસે તેમના મૃત્યુનાં સમાચારની પુષ્ટિ કરી હતી.
Alt Balaji ની સિરિઝમાં કામ કર્યુ હતું
સિદ્ધાર્થ શુક્લા છેલ્લે Alt Balaji ની ‘Broken but Beautiful 3’માં જોવા મળ્યા હતા.