આજરોજ યુક્રેઇનનાં ખારકીવ શહેરમાં રશિયા દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારે તેની વચ્ચે આઘાતજનક સમાચાર છે કે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે.
With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family.
We convey our deepest condolences to the family.
— Arindam Bagchi (@MEAIndia) March 1, 2022
ભારતીય એમ્બેસીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. Ministry of External Affairs નાં પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું કે રશિયા અને યુક્રેઇનમાં રહેલાં એમ્બેસેડર સાથે ઘટના અંગે વધુ માહિતી મેળવવા પ્રયાસ કર્યા છે. સાથે જ ખારકીવ અને અન્ય કોમ્ફ્લીક્ટ ઝોનમાં રહેલાં ભારતીયોને તાત્કાલિક બહાર કાઢવા માટે સુરક્ષિત માર્ગની માંગ હાથ ધરી છે.