Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaBreaking News: CDS જનરલ બીપિન રાવતનું નિધન, IAF એ કરી પુષ્ટિ

Breaking News: CDS જનરલ બીપિન રાવતનું નિધન, IAF એ કરી પુષ્ટિ

આજરોજ તમિલનાડુનાં કુન્નુરમાં જે એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, તેમાં CDS જનરલ બીપિન રાવતનાં નિધનનાં સમાચારની પુષ્ટિ થઇ છે. આ સમાચારથી દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

આ ઘટનામાં CDS બીપિન રાવતની સાથે તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 7 ઓફિશિયલનું પણ નિધન થયું છે. આ હેલિકોપ્ટરનાં પાયલટ વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ હતાં.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, આજે બપોરે આ ઘટના બની હતી, જ્યારે બીપિન રાવત તેમના પત્ની સાથે એક પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments