Friday, June 9, 2023
Google search engine
HomeEntertainmentDisco King બપ્પી દા' એ કહ્યું દુનિયાને અલવિદા- ચાહકો ઘેરા શોકમાં!

Disco King બપ્પી દા’ એ કહ્યું દુનિયાને અલવિદા- ચાહકો ઘેરા શોકમાં!

ભારતીય સિનેજગત અને સંગીતચાહકો માટે આજરોજ વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સંગીત નિર્દેશક અને સિંગર એવા બપ્પી લહિરીનું આજરોજ મુંબઇ ખાતે અવસાન થયું છે. તેમની ઉંમર 69 વર્ષની હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને બપ્પી દાને શ્રધ્ધાંજલી આપી હતી.

બપ્પી લહિરીનું જીવન

મહત્વનું છે કે, પોતાનાં સંગીતથી ધૂમ મચાવનાર બપ્પી લહિરીનો જન્મ જલપાઇગુડીમાં વર્ષ 1952માં થયો હતો. લેટ 80s અને 90s માં તેઓ બોલિવુડમાં પ્રખ્યાત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments