આજરોજ સવારે બોલિવુડ સ્ટાર જ્હોન અબ્રાહમ અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ છે, તેવા સમાચાર આવતાં જ ફેન્સ ખળભળી ઊઠ્યા હતા. ત્યારે બીજી એક અપડેટમાં બોલિવુડ પ્રોડ્યુસર અને ડિરેક્ટર એકતા કપૂર પણ કોરોના પોઝિટિવ થયાનાં સમાચાર સામે આવ્યાં છે.
Film director and producer Ekta Kapoor tests positive for COVID-19
— ANI (@ANI) January 3, 2022
મહત્વનું છે કે, છેલ્લાં ઘણાં સમયથી બોલિવુડમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે પહેલાં કરીના કપૂર અને અન્ય અભિનેત્રી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.