ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો આજે ખાસ તહેવાર છે, ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણી ધામધૂમથી થઇ રહી છે. હર્ષોલ્લાસ સાથે સૌ લોકો પોતાની સોસાયટી અને ઘરે પણ હવે ગણપતિ સ્થાપિત કરે છે. ત્યારે જુઓ, આજનાં દિવસમાં કયા મૂહુર્ત સારા છે અને કયા સમયે તમે ગણપતિને સ્થાપિત કરી શકો છો!
- આજનો સૂર્યોદય- 6: 25 AM
- આજનો સૂર્યાસ્ત- 6: 48 PM
- આજની તિથિ- ભાદરવા સુદ ચતુર્થી
- નક્ષત્ર- ચિત્રા
દિવસનાં ચોઘડિયાં
- ચલ – 6: 25 AM to 7: 58 AM
- લાભ – 7: 58 AM to 9:31 AM
- અમૃત – 9: 31 AM to 11: 03 AM
- કાળ – 11: 03 to 12: 36 AM
- શુભ- 12: 36 to 02: 09 PM
- રોગ – 02: 09 PM to 03: 42 PM
- ઉદ્વેગ- 03: 42 PM to 05: 15 PM
- ચલ – 05: 15 PM to 06: 48 PM
ગણેશ ચતુર્થીની સાથે આજે શુક્રવારનો દિવસ છે, જે લક્ષ્મીજીની પૂજા માટે ઉત્તમ ગણાય છે.