અચરજ પમાડે તેવી વાત છે, પરંતુ સો ટકા સાચી છે. કર્ણાટકનાં હાવેરી જિલ્લામાં બનેલી આ ઘટના છે, જ્યાં એક બેંકએ યુવકને લોન આપવાની ના પાડતાં, યુવકે આખી બેંક જ સળગાવી દીધી છે.
Karnataka: Upset over rejection of his loan application, a man allegedly set the bank on fire in Haveri district on Sunday
"The accused has been arrested and a case has been registered at Kaginelli police station under Sections 436, 477, 435 of IPC," say police pic.twitter.com/jrlHOYhegS
— ANI (@ANI) January 10, 2022
વસીમ હજરતસાબ નામક યુવકે કેનરા બેંકમાં લોન માટે અરજી કરી હતી, જેના ઓછા CIBIL સ્કોરને લીધે બેંક દ્વારા લોન નકારવામાં આવી હતી. આથી ગુસ્સે ભરાયેલા યુવકે રવિવારનાં રોજ બેંકને આગ લગાડી દીધી હતી.
પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને તેના પર IPC કલમ 436, 477 અને 435 દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Man sets a branch of Canara Bank on fire with petrol after they rejected his application for a loan. Alert villagers caught hold of him & informed fire tenders. However several passbooks, documents & other items worth abt 12 lakh was burnt. Investigation on. Incident from Haveri. pic.twitter.com/DtT0AuxdHm
— Deepak Bopanna (@dpkBopanna) January 11, 2022
આ પણ વાંચો:
દેશમાં કોરોનાની ખરેખર શું પરિસ્થિતિ છે, તમને ખબર છે? વાંચો, આ ખાસ રિપોર્ટ! – The Mailer-India