ICC દ્વારા ટેસ્ટનાં એવોર્ડ અંતર્ગત Cricketer of The Year 2021 ની જાહેરાત કરવામાં આવી છે. આ લિસ્ટમાં નોમિનેટ થયેલા ખેલાડીઓમાં ભારતનાં સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો પણ સમાવેશ થયો હતો. જોકે, આ બધાને પાછળ છોડીને જો રૂટ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે.
⭐️ Joe Root 🆚 Kyle Jamieson 🆚 Dimuth Karunaratne 🆚 Ravichandran Ashwin ⭐️
The winner of the 2021 ICC Men's Test Cricketer of the Year is revealed 👉 https://t.co/oH0YWiZpfI pic.twitter.com/IumWnZCb6R
— ICC (@ICC) January 24, 2022