ગત રવિવારનાં રોજ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં સ્ક્રીન પર વારંવાર એક યંગ ગર્લનો ચહેરો સામે આવતો હતો. IPL નાં કેમેરામેન જોકે હવે આ બાબત માટે ફેમસ છે, ત્યારે આ યંગ ગર્લની પાછળ સોશિયલ મીડિયા ગાંડુ થયું છે.
View this post on Instagram
જ્યારે રિષભ પંતે કેચ પકડ્યો, ત્યારે પણ આ મોડેલનું રિએક્શન જોવા જેવું હતું.
Action Reaction#IPL2022 #KKRvsDC pic.twitter.com/iQ4gU5fln7
— CRICKET🏏 (@AbdullahNeaz) April 10, 2022
મહત્વનું છે કે, આરતી બેદી નામની આ મોડેલ મુંબઇની છે. ગતરોજ હજી તેના ઇન્સ્ટાગ્રામ પર 25k જેટલાં ફોલોઅર્સ હતાં, તેના અત્યારે 54.5K ફોલોઅર્સ છે અને હજી વધી રહ્યા છે, ત્યારે એક કેમેરામેનને રાઇટ એન્ગલને લીધે આરતી બેદી ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
મેચ દરમિયાન કેમેરામેને ઘણી વખત મિસ્ટ્રી ગર્લ પર ફોકસ કર્યું હતું. આ ક્યુટ યુવતીનાં દરેક રિએક્શન કેમેરામાં કેદ થયાં હતાં. દરમિયાન જ્યારે ઋષભ પંત આન્દ્રે રસેલનો કેચ ચૂકી ગયો, ત્યારે પણ કેમેરામેને આ ગર્લની નિરાશાનાં રિએક્શન બતાવ્યાં.