પંજાબ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વિપ કરીને રેકોર્ડ બનાવ્યો છે. કુલ 119 સીટમાંથી 92 સીટ પર ધરખમ મતોથી વિજય મેળવનાર આમ આદમી પાર્ટીનાં મુખ્ય ચહેરા ભગવંત માનને લોકોએ સ્વીકાર્યા છે.
આ વચ્ચે ભગવંત માનનો જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ સ્ટાર પ્લસ ચેનલનાં લાફ્ટર ચેલેન્જ જોકસભા શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે હતા અને પોલિટિકલ જોક પર જ વાત કરતાં હતા. આ શોમાં નવજોતસિંહ સિદ્ધુ જજ તરીકે જોવા મળે છે અને સાથે જ શેખર સુમન પણ છે.
PUNJAB
It’s pretty clear that @BhagwantMann
will be the next CMAmong his competitors was @sherryontopp
! #Throwback to the Laughter Challenge – where Bhagwant was cracking a joke on politics and Siddhu was laughing as the judge.Good Old Days! pic.twitter.com/dfFOBGZJ5i
— Mangalam Maloo (@blitzkreigm) March 10, 2022
મહત્વનું છે કે, આ વીડિયો વાયરલ થતાંની સાથે જ લોકોએ નવજોતસિંહ સિદ્ધુ પર પણ કટાક્ષ કરવાના ચાલુ કર્યા છે.