Monday, June 5, 2023
Google search engine
HomeGujaratગુજરાત સરકારની વધુ એક જાહેર સેવાની પરીક્ષા મોકૂફ: જાણો કારણ!

ગુજરાત સરકારની વધુ એક જાહેર સેવાની પરીક્ષા મોકૂફ: જાણો કારણ!

છેલ્લાં ઘણાં સમયથી ગુજરાત સરકારની ભરતીમાં અવાનવાર છબરડાં આવતાં રહે છે અને પરીક્ષાઓ રદ થતી રહે છે. ત્યારે આજરોજ તે જ સિલસિલો આગળ વધ્યો છે અને બિન સચિવાલયની ક્લાર્કની પરીક્ષા રદ થઇ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા આગામી રવિવાર, તારીખ 13 નાં રોજ યોજાવાની હતી, જે રદ થઇ છે અને ટૂંક સમયમાં જ તેની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments