વિવિધ શહેરનાં પોલીસનાં સોશિયલ મિડિયા હેન્ડલની સાથે હવે રાજકીય પાર્ટીઓ પણ Pushpa ટ્રેન્ડનો યુઝ કરી રહી છે. પાંચ રાજ્યોનાં ચૂંટણી ઘમાસાણ પૂર્વે આમ આદમી પાર્ટી ગોવાનાં ટ્વીટર હેન્ડલ પર આ ખાસ પોસ્ટ જોવા મળી હતી.
MLA Dekh Ke Bikau Samjha Kya?
Congress Ka Nahi, AAP Ka MLA Hai 🔥 #Pushpa #GoaElections2022 pic.twitter.com/o26p5PVs68— Aam Aadmi Party Goa (@AAPGoa) January 30, 2022
આજરોજ ગોવા ઇલેક્શન પૂર્વે આમ આદમી પાર્ટી ગોવાનાં ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે- AAP MLA’s After winning Election- Mein Bikega Nahi
સુરત સીટી પોલીસે પણ યુઝ કર્યો Pushpa ટ્રેન્ડ
આ પહેલાં સુરત પોલીસનાં ટ્વીટર એકાઉન્ટ પર પણ એક ખાસ પોસ્ટ જોવા મળી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, “अपने शहर में कुछ भी इल्लीगल दिखे तो… झुकने का नई… 100 डायल करने का…”
#Dial100#SafeSurat#SuratCityPolice #suratcitytrafficpolice#GujaratPolice
#staysafe#nodrugs#SayNoToDrug #StayStrongIndia#Like#Share#Comment #Follow#Surat#Gujarat#India pic.twitter.com/xMzoYB9p6U— Surat City Police (@CP_SuratCity) January 29, 2022