Friday, June 9, 2023
Google search engine
HomeEntertainmentફ્કત ભારતમાં જ નહીં, Pushpa નો ફિવર પહોંચ્યો વિશ્વભરમાં!

ફ્કત ભારતમાં જ નહીં, Pushpa નો ફિવર પહોંચ્યો વિશ્વભરમાં!

Pushpa- અલ્લુ અર્જુનની આ ફિલ્મે ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે, ત્યારે આ ફિલ્મનાં વિવિધ ટ્રે્ન્ડ હાલ બધે વાયરલ થઇ રહ્યા છે.

અલ્લુ અર્જુનની એક્શન અને ડાયલોગને કારણે આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ થઇ છે. સાથે જ સામંથાનાં સિઝલિંગ સોંગને લીધે પણ તેને લોકપ્રિયતા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments